શ્રી ચામુંડાધામ વિશે
શ્રી ચામુંડાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે
સમસ્ત કોળી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજી આસ્થાનું કેન્દ્ર “ શ્રી ચામુંડાધામ “ બનાવવાનો સંકલ્પ શ્રી ચામુંડાધામ માત્ર એક મંદિર નહીં, પરંતુ સમસ્ત કોળી સમાજની એકતા, સંસ્કૃતિ અને ભવિષ્ય માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. શ્રી ચામુંડાધામ સંસ્થા એ ભવિષ્યમાં સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે એકતા માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર સ્થાન બની રહેશે.
ચાલો સૌ સાથે મળીને આપણે કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર “ શ્રી ચામુંડાધામ “ બનાવીએ..
ટ્રસ્ટ વિશે:
સમસ્ત કોળી સમાજને એક તાંતણે અને એક સ્થળે એકત્ર કરી શકાય તે માટે થઈ સમસ્ત કોળી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજી નું ભવ્ય આસ્થાનું કેન્દ્ર “ શ્રી ચામુંડાધામ “ બનાવવાનો વિચાર “ શ્રી અજય ગીતાબેન રાઠોડ – અમદાવાદ “ ને આવ્યો અને ત્યારબાદ સમાજના પોલીસ મિત્રો તેમજ અન્ય સામાજીક લોકો સાથે વિચારને આગળ ધપાવતા શ્રી ચામુંડાધામ ના ટ્રસ્ટ એટલે કે “ શ્રી ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ “ ની નોંધણી કરવામાં આવી જેના અંતર્ગત શ્રી ચામુંડાધામ ની સ્થાપના કરવામાં આવી…
Trust Registration
Trust Name: Shree Chamunda Charitable Trust
Trust Reg. No.: A-5324-Ahmedabad (Gujarat)
Dated: 17 February 2024
Act: Bombay Public Trust Act 1950
Income Tax Department of India
PAN Card No.: ABITS8272K
12A Certificate
Section 12A: Income Tax Act 1961, vide ABITS8272KE20241
Validity: AY 2025-26 to AY 2027-28
80G Certificate
Section 80G: Income Tax Exemption Unique Registration No. ABITS8272KF20241
Dated: 12-04-2024
Validity: AY 2025-26 to AY 2027-28
NITI Aayog, Government of India
Darpan Reg. UNIQUE ID: GJ/2024/0407691
Bank Details
Bank Name: Axis Bank
Branch: Vejalpur, Ahmedabad
Account Name: Shree Chamunda Charitable Trust
Account Number: 924020040253333
IFSC Code: UTIB0000058
Type of Account: Current Account
નોંધ:
જો તમે સીધા જ ખાતામાં પૈસા જમા કરાવો છો, તો તમારું નામ, સરનામું અને પેમેન્ટની વિગતો WhatsApp દ્વારા મોકલી આપશો, જેથી આપે આપેલ યોગદાનની પહોંચ આપના સુધી મોકલી શકીએ.
📞 Contact
+91 95028-95828
+91 777-8000-234
Shree Chamunda Charitable Trust
Shree Chamunda Charitable Trust Address : Shop No.2, Visatnagar, Opp Satyam Status, Satellite, Vejalpur, Ahmedabad, Gujarat Pincode : 380051
chamundadham2024@gmail.com
+91 77780 00234