ચાલો સૌ સાથે મળીને દર મહિને સહયોગ આપી કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર “ શ્રી ચામુંડાધામ ” ના નિર્માણમાં ભાગીદાર બનીએ..
આપનો નિયમિત માસિક દાન એક દીવો છે, જે સમાજના ભવિષ્યને પ્રકાશિત કરે છે.
- 80G પ્રમાણપત્ર માટે PAN અને Aadhar નંબર ફરજિયાત છે.
- શ્રી ચામુંડા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવેલ માસિક દાન પર કલમ 80G હેઠળ 50% સુધીની કરછૂટ લાગુ પડે છે.
- માસિક દાન એકવાર શરૂ થયા પછી રિફંડ આપવામાં આવશે નહીં.
- ₹2,000 થી વધુ રોકડ દાન પર કરછૂટ માન્ય નથી.
Ahmedabad, Gujarat
chamundadham2024@gmail.com
+91 77780 00234




